Posted by: Bagewafa | માર્ચ 14, 2007

(2)મુતકારિબ અસ્રમ છઁદ (11 અક્ષરી )=ઇન્દ્ર વજ્જા છઁદ(11 અક્ષરી)

(2)મુતકારિબ અસ્રમ છઁદ (11 અક્ષરી )=ઇન્દ્ર વજ્જા છઁદ(11 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્ __ ફઊલુન્___ ફઊલુન્____ ફઊલુન્

લઘુગુરૂના ચિન્હો: = = ___ ! = = ____! = =______! = =

ગુજરાતી શબ્દો : ગાગા ___લગાગા____ લગાગા_____લગાગા

:જૈ જૈ ____રમાકઁ _____તમાધૂ _____મકઁદા

કૈ સી_____બકાબત્_______સકાલી_____નિકઁદા (પન્ડિત સુખદેવજી બનારસી)

ઇન્દ્ર વજ્જા છઁદ 11 અક્ષરી(યતિ નથી)

તારાજ, તારાજ, જ્કાત, ગા,ગા (ગાગાલ) (ગાગાલ) (લગાલ) ગા,ગા
(તતજગાગા) ગણ આ સમાનનતા ધરાવતા છંદ માં એક વાત નોંધ પાત્ર છે કે, અરબીનુઁ ગાગા.લગાગા.લગાગા,લગાગા ,ગુજરાતીમાં આવી ગાગાલ,ગાગાલ,લગાલ,ગા,ગા થઇ જાય છે. પ્રશ્ન એ થાય કે લઘુ,ગુરૂ ને આ રીતે નવેસરથી ગોઠવાવાનો અર્થ શું? મુતકારિબ અસ્રમ છંદમાં ગઝલ લખવુઁ હોયતો ગાગા,લગાગા,લગાગા.લગાગા પ્રણાલિ અનુસરવુઁ પડશે.જો ઈન્દ્રવજ્જા છંદ મા કાવ્ય લખવુઁ હોયતો ગાગાલ.ગાગાલ, લગાલ,ગા,ગા પ્રણાલિને અનુસરવું પડે.
પ્રખ્યાત ઉદાહરણ:
ત-ત-જ+ગા-ગા યતિ નથી.

ઉદાહરણ પંક્તિ : ઈલા સ્મરે છે અહીં એક વેળા
આ ચોતરે આપણ બે રમેલાં !” ( ઈલા કાવ્યો –સરળ ગુજરાતી વ્યાકરણપાન.ન.139 લે.ડૉ.ભરતકુમાર ઠાકર)
યાદ રાખો:તતજગાગા,ઇન્દ્રવજ્જા

. નોંધ: જ.ઝાર રાંદેરી સાહેબે અહીઁ અક્ષર મેળ ની સમાનતા નું ઉદાહરણ આપવા પ્રયત્ન કર્યો છે.અરબી છંદ અને ગુજરાતી છંદની બીજી ખાસિયતો આથી બદલાતી નથી.ઉ.તરીકે મુતકારિબ અસ્રમ છંદમાં લખેલો શેર કે ગઝલ કાફિયા,અને રદીફની પાબંદી તેમજ ગણની ગોઠવણીના ફર્કને લઈ ઇન્દ્ર્ વજ્જા છંદમાં લખેલ કવિતા ન કહી શકાય.અને એજ રીતે એનાથી વિપરીત.
ઉદા:
આ વાડ માંએક ઉગેલ ચંપો ઊખાડવાની કરશો ન હિમ્મત.


પ્રતિભાવો

  1. […] (2)_મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી )=ઇન્દ્ર … […]


શ્રેણીઓ