મક્કાર આવશે…..મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | મે 22, 2014
મક્કાર આવશે…..મુહમ્મદઅલી વફા
વરસાદ પણ હવે મુશળધાર આવશે
માગી શકો ન કોઈ તણખુંય હક તણું,
તે રક્ત જે વહ્યું દામન પર એમના,
બસ શ્વાન મોત ના ઉપર દુ:ખ તો થયું,
ઝૂલી જશે ગુલોનો અંબાર બાગમાં
દર્દો તણી મતા અર્પી કાલ જેમણે
Posted in ગઝલ | ટૅગ્સ: મક્કાર આવશે
આપના પ્રતિભાવ