કફન ખરીદવામાં……મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | જુલાઇ 24, 2014
કફન ખરીદવામાં……મુહમ્મદઅલી વફા
ગુમાવી છે ઇજ્જત અમન ખરીદવામાં
ન ધડ પર હો મસ્તક નિહાળવું કઈ રીતે
તમે વેચી દો તારકો, ચાંદ સૂરજ
રહીના પ્રજા તો જમીનની શી કિમત?
ખુશી ઈદ તણી પણ મળી વફા આ કેવી?
Posted in ગઝલ | ટૅગ્સ: કફન ખરીદવામાં......મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal
આપના પ્રતિભાવ