સંસદ ભવનમાં……મુહમ્મદલી વફા
Posted by: Bagewafa | નવેમ્બર 18, 2014
સંસદ ભવનમાં……મુહમ્મદલી વફા
સડેછે જીવન આ પરાયા કફનમાં
વહાવી અશ્રુ જો ખોતે ન અમને
થઈ શુષ્ક ખરશું કે ચૂંટાય જાશું
ન ખરતે અમે આ ઊંચા સદનથી
ન શોધો અમોને ચંબલના ખોળે
Posted in ગઝલ | ટૅગ્સ: સંસદ ભવનમાં
આપના પ્રતિભાવ