ખૂનનો હિસાબ ક્યાં છે.?……..મુહમ્મદઅલી વફા
પહેરી લીધેલ છે જે -તારો નકાબ ક્યાંછે?
વહાવ્યું પાણી સમ અહીં, ખૂનનો હિસાબ ક્યાં છે.?
કઈ રીતે છૂટવાનો દરબારમાં તુ ઈશના,
બધા ડાઘા છે તુજ લિબાસે એનો જવાબ ક્યાં છે?
ખૂનનો હિસાબ ક્યાં છે.?……..મુહમ્મદઅલી વફા
પહેરી લીધેલ છે જે -તારો નકાબ ક્યાંછે?
વહાવ્યું પાણી સમ અહીં, ખૂનનો હિસાબ ક્યાં છે.?
કઈ રીતે છૂટવાનો દરબારમાં તુ ઈશના,
બધા ડાઘા છે તુજ લિબાસે એનો જવાબ ક્યાં છે?
Posted in મુકતક | ટૅગ્સ: મુકતક, Muhammedali Wafa
આપના પ્રતિભાવ