મોહી પડ્યો છું……મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | ઓગસ્ટ 20, 2014
મોહી પડ્યો છું……મુહમ્મદઅલી વફા
તારા ચરણમાં જયારે ઢળ્યો છું
તારી સિવા હું કો પાંસ યાચું
પહેચાન જ્યારે તારી થઈ છે
તું છેક ઘોરી નસથી ય પાસે
ના છે છબી ના કો મુરત તારી
Posted in ગઝલ | ટૅગ્સ: મોહી પડ્યો છું.
આપના પ્રતિભાવ