કાગળ મળ્યું….મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | જુલાઇ 20, 2015
કાગળ મળ્યું….મુહમ્મદઅલી વફા
વહાલ તો આપણે ક્યારે કર્યું
જાળ ઘટના તણી આ જીંદગી ,
નામ ગુમનામ કરવા મા મઝા;
છે વલોપાત પ્રેમની ગાંઠ એક ,
પ્રેમને તો રહી નજર લાગવી
નજર મારી “વફા”ભીની થઈ
Posted in ગઝલ | ટૅગ્સ: Muhammedali Wafa
આપના પ્રતિભાવ