રણ પાથરે છે…..મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | ફેબ્રુવારી 17, 2015
રણ પાથરે છે…..મુહમ્મદઅલી વફા
રસ્તો નહીં પણ ચરણ પાથરે છે
રસ્તો નથી કોઈ, અંધારુ ભટકે
કેડી જરા જ્યાં કોતરે જિવનની
ગુલથી સજાવી બધા રાહ દીધા
મંઝિલ વફા જ્યાં સાંપડે કદી તો
Posted in ગઝલ | ટૅગ્સ: રણ પાથરે છે
આપના પ્રતિભાવ