તલવાર માંગ તું……..મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | મે 11, 2015
તલવાર માંગ તું……..મુહમ્મદઅલી વફા
થાશે ચમન ના ચીંથરા અણસાર માંગ તું
આપી દઉં સર પણ તને જો લાજ જાળવે,
ખાલી શબદના ચોસલે ક્યાં ખેલશે અહીં?
હૈયા તણો આ આયનો અર્પી દઇશ તને,
એમાં વફાની તાજગી મહેકી જશે સદા
Posted in ગઝલ | ટૅગ્સ: Talwar Mangtu
વાહહહહ સુંદર ગઝલ
By: Ashok Vavadiya on મે 21, 2015
at 11:13 પી એમ(pm)
ખૂબ સુંદર મજાની ગઝલ
By: Ashok Vavadiya on મે 21, 2015
at 11:11 પી એમ(pm)