લાગણી વરસી પડે…….મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | ઓક્ટોબર 31, 2014
લાગણી વરસી પડે…….મુહમ્મદઅલી વફા
યાતના જ્યારે દિલોની વેલ પર લટકી પડે.
ચાલનારા ગર્વથી પાષાણની છાતી ઉપર,
વજ્ર જેવી ભોમ થી ફૂટી પડે બે પાંદડી
એમના બાળક ઉપર આનંદની હેલી ચઢે
પથ્થરોથી પણ નિભાવી લે કદી નાતો વફા
Posted in ગઝલ | ટૅગ્સ: MuhammedaliWafa
Thank you.Very Good. Appreciate.
By: mddesai on નવેમ્બર 1, 2014
at 12:45 એ એમ (am)