રણનું સગપણ…મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | ઓક્ટોબર 10, 2014
રણનું સગપણ…મુહમ્મદઅલી વફા
ના મળે કો આજ એનું મારણ.
વીંધવા જાતાં પ્રેમનું મોતી,
ઝાંઝવાની તરસમાં એ પલળે,
કાળજે અણિયલ ભાદર ગાજે
રાતનો લીધો વફા જ્યાં ડેરો
Posted in ગઝલ | ટૅગ્સ: Muhammedali Wafa
આપના પ્રતિભાવ