Posted by: Bagewafa | ઓક્ટોબર 25, 2015

દવા જોઈએ……મુહમ્મદઅલી વફા

દવા જોઈએ……મુહમ્મદઅલી વફા

જરા સ્વાસી શકું એવીજ સતત હવા જોઈએ.
ધરા પર ડર વિના ચાલું કદીક જગા જોઈએ

વફા ભૂખ્યો નથી તારી જરા હમદર્દીનો કૈં

મને તો દર્દ મારાની તબીબ દવા જોઈએ

Advertisements

શ્રેણીઓ

%d bloggers like this: