બધા પાલવે એક આંધી ચઢી છે…..મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | જૂન 23, 2015
બધા પાલવે એક આંધી ચઢી છે…..મુહમ્મદઅલી વફા
હવે જ્યારથી તું જ આંખે ચઢી છે,
કયા પાલવે જઈ છુપાવું દરદને,
ન ઊડી શકે જે અધરના કમળથી
ન ટપકી શકી જે નયનને કટોરે
સતાવા તણો સમય ક્યાં આજ બાકી
ધરા પર રહીને હવે ક્યાં નિરખશો,
Posted in ગઝલ | ટૅગ્સ: બધા પાલવે એક આંધી ચઢી છે
આપના પ્રતિભાવ