Posted by: Bagewafa | ડિસેમ્બર 20, 2013

મુકતક:બધા કાંટા મને આપો…..મુહમ્મદઅલી વફા

બધા કાંટા મને આપો…..મુહમ્મદઅલી વફા

 

ખરા સિક્કા લઈ લો ને- બધા ખોટા મને આપો,

અમે તો સ્મિતનાં દાની, બધા ડુસકાં મને આપો.

 

વફા કરવી બધે બધ મ્હેકની બસ વહેંચણી મારે,

તમે રાખો કળી ફૂલો અને કાંટા મને આપો.


શ્રેણીઓ

%d bloggers like this: