ગુજરાતી શી રીતે લખશો?
કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું ઘણું સરળ છે.ગુજરાતી ફોંટો જેવાકે વકીલ,હરિક્રિષ્ણા,સરલ, ક્રિષ્ણા,હિતાર્થ વિ.પરંતુ આ ફોંટમાં કંડારેલું લખાણ કોપી,પેસ્ટ,ઈ-મેલ કે બ્લોગ પર પોસ્ટીંગ કે કોમેંટસ વિ.કરવાના કામામાં આ ફોંટ આવી શકતા નથી. હા એની પી.ડી.એફ બનાવી ઉપયોગી શકાય છે. પરંતુ ગુજરાતી પેડ,કે ગુજરાતી યુનીકોડ માં લખેલું લખાણ બધીજ રીતે સીધું ઉપયોગી શકાય છે.
ઈ-મેલ પર ઘણા મિત્રોની ફરિયાદ હોય છે કે ,લખાણ વંચી શકાતું નથી,કંઈક મકોડા ટાઈપની લિપી લાગેછે વિ. આના એકજ સરળ ઉપાય છે કે ,કોંપ્યુટર પર shruti font લોડ કરી ,ગુજરાતી યુનીકોડ સેટ કરો.તે પણ ઘણું સરળ છે. એના માટે શ્રી ધવલભાઈ શાહની સાઈટ url http://dhavalshah.com/Write%20in%20Gujarati.htm પર જઈ એની વિગત મેળવો.અને સ્ટેપ બાઈ સ્ટેપ જઈ ગુજ.યુનીકોડ સેટ કરો.આ રીતે તમે mangal font લૉડ કરી હિંદી પણ લખી શકોછો.
બીજી એક આસાન તરકીબ એ છે કે નીચીની વેબ સાઈટ પર જઈ ગુજરાતી,હિંદી પેડ લૉડ કરી લખો.
મારી અંગત ભલામણ એ છેકે પ્રથમ જણાવ્ય મુજબ જો ગુજ.યુનીકૉડ સેટ કરશો તો બહુ ફાયદાકારક સાબિત થશે.‘વફા,
..
Dear Wafabhai,
I like you following lines very much. You really write very good and got a poetic soul! Let me know your address, I will send my book of poems. With best wishes and thanks,
ઘરો લૂટ્યાં તો કબર પણ લૂટી લો,
ઘણા શબછે તાજા ને તાજા કફન છે.
કળી ચુંઠવાનો મળ્યો જેને હુનર,
“વફા” એજ હાથોમા આખુ ચમન છે.
“વફા”તુ કરેછે અંહી તારુ મારુ
ફકીરોનુ તો વિશ્વ આખું વતન છે.
Dinesh O. Shah, Ph.D.
Gainesville, Florida, USA
By: Professor D.O. Shah on ઓગસ્ટ 17, 2007
at 11:02 એ એમ (am)