Posted by: Bagewafa | સપ્ટેમ્બર 18, 2015

હોઠ ભીના નથી થતા……મુહમ્મદઅલી વફા

હોઠ ભીના નથી થતા……મુહમ્મદઅલી વફા

સપના બધા મજબૂરનાં સાચા નથી થતા.
મૃગ જળ નિહાળી હોઠ ભીના નથી થતા

પાણી ઉપર આ લાકડી મારો નહીંવફા
પાણી તણા બંધન કદી અળગા નથી થતા.


શ્રેણીઓ