તારી ન હાજરી હો એવી ન જગા યાદ …..મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | નવેમ્બર 26, 2015
તારી ન હાજરી હો એવી ન જગા યાદ …..મુહમ્મદઅલી વફા
આવી ગઈ મુજને કદી મારી ખતા યાદ,
બખશીશની ઉમ્મીદ હું એવી લઈ બેઠો
બે ચાર ઘૂંટ પીવાનું મારુ યે મન હતું,
એ દર્દ જેને મે પાળ્યું છે જતનથી,
ઝુલ્ફોની મહેકો ઉપર આખી વસંત ફીદા,
ભુલી જવાશું કાફલાની ઊડતી રેત જ્યમ,
Posted in ગઝલ | ટૅગ્સ: તારી ન હાજરી હો એવી ન જગા યાદ …..મુહમ્મદઅલી વફા
આપના પ્રતિભાવ