સંહાર ચાલશે……..મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | મે 11, 2015
સંહાર ચાલશે……..મુહમ્મદઅલી વફા
આંખમાં આંસુઓનો ભાર ચાલશે.
વાવશે એ હવે બીજ નફરત તણા,
વાવશે જો તબીબો ઝેરનાં બીજો,
ડૂસકાંઓ મહિ લટકતા પતંગ છે,
નીકળી એ જશે મઝધારથી વફા.
Posted in ગઝલ
આપના પ્રતિભાવ