Posted by: Bagewafa | ઓક્ટોબર 24, 2013

જ.અહમદ ગુલનાં એક શે’ર ની તઝમીન……મુહમ્મદઅલી વફા

જ.અહમદ ગુલનાં એક શે’ર ની તઝમીન……મુહમ્મદઅલી વફા


શેર:આપણું તો છે જ અફવાનું નગર

એક શમે બીજી તરત ઊભીજ  છે

તઝમીન

કાંચિડાના રંગમાં ડૂબતું શહર

ફેરવી ના લે કદી એની  નજર

ડંખ ના મારે ભલા કોને ખબર?

 

આપણું તો છે જ અફવાનું નગર

એક શમે બીજી તરત ઊભીજ  છે

Advertisements

શ્રેણીઓ