Posted by: Bagewafa | ઓક્ટોબર 8, 2013

મુકતક:એકડો ઘૂંટી ગયો…મુહમ્મદઅલી વફા

એકડો ઘૂંટી ગયો…મુહમ્મદઅલી વફા

હું હવે હું થકી  છૂટી ગયો,

આયનો ભીંતનો તૂટી ગયો.

 

આપણી ચોકખી પાટી હતી.

કોણ આ એકડો ઘૂંટી ગયો?

Advertisements

શ્રેણીઓ