Posted by: Bagewafa | ઓગસ્ટ 29, 2013

રતિલાલ ‘અનિલ’ને શબ્દાંજલિ…મુહમ્મદઅલી વફા

 રતિલાલ ‘અનિલ’ને શબ્દાંજલિ…મુહમ્મદઅલી વફા

છૂટો કરું છું શબ્દને હું આજથી

જે શ્વાસની જંજાળમાં બંધાયલો

 

છૂટો કરું છું દેહને હું આજથી

જે આશની જંજાળમાં બંધાયલો

 ચાંદરણું:મારી સમાધિ પર ફૂલ પણ બાળીની નાંખજો…મને  બાળ્યો તો ફૂલને બાળવામાં શું વાંધો છે?

Advertisements

શ્રેણીઓ