Posted by: Bagewafa | ઓગસ્ટ 19, 2013

કોઈ ઉતારો તો મળે……..મુહમ્મદઅલી વફા

કોઈ ઉતારો તો મળે……..મુહમ્મદઅલી વફા

 

એક તરણું હોય અથવા કો’ કિનારો તો મળે,

ડૂબનારા ગર્વને કોઈ સહારો તો મળે.

 

ચાલશું જો સતત તો ઇચ્છા હરણ થાકી જશે,

મંઝિલ મળે ,ના મળે કોઈ ઉતારો તો મળે.,


શ્રેણીઓ