Posted by: Bagewafa | માર્ચ 31, 2013

બુલબુલ ને શું ખબર?—-મુહમ્મદઅલી વફા

બુલબુલ ને શું ખબર?—-મુહમ્મદઅલી વફા

અહિ પાનખર છે તાગમાં ગુલશન ને શું ખબર?

શું વીતશે આ બાગ પર બુલબુલ ને શું ખબર?

વણઝાર એ વાયરા- શીતલ થૈ આવશે,

તૂટી જશે કોના ઘરો? પતઝડ ને શું ખબર.?

Advertisements

શ્રેણીઓ