Posted by: Bagewafa | માર્ચ 3, 2013

મુકતક:ખેંચી શકાય છે—મુહમ્મદઅલી વફા

ખેંચી શકાય છે—મુહમ્મદઅલી વફા

થોડું થોડું બધે વ્હેંચી શકાય છે

હૈયાને પણ કદી રેં’સી શકાય છે.

 

નજરો મહિ જો રમે કો સ્નેહનું ચુંબક,

શત્રુને દિલ સમીપ ખેંચી શકાય છે.

Advertisements

શ્રેણીઓ