Posted by: Bagewafa | ફેબ્રુવારી 7, 2013

મુકતક:કૂંપળ ઊગેલી છે…..મુહમ્મદઅલી વફા

કૂંપળ ઊગેલી છે…..મુહમ્મદઅલી વફા

તમારા હાથમાં ખંજર તણી ધારો  જડેલી છે

અમારી આંખમાં ઉમ્મીદની કૂંપળ ઊગેલી છે.

 

ન છોડી ગંધ કે રંગો તણી એકે લકીરોને

અમારી દાસતાં ગુલ ને કળીઓ પર લખેલી છે..

Advertisements

શ્રેણીઓ