Posted by: Bagewafa | જાન્યુઆરી 13, 2013

કતઅ:રણમાં મળ્યા—મુહમ્મદઅલી વફા

રણમાં મળ્યા—મુહમ્મદઅલી વફા

ના ઓળખાયાં આપણે ભીડની રેતી મહિ

મળ્યા જુઓ કેવા અમે આવરણ માં મળ્યા

 

પાણી તણો  પૂછી શકાયો ન ભાવે સે’જે

વરસો પછી મળ્યા અમે, તે ય રણમાં મળ્યા.

Advertisements

શ્રેણીઓ