Posted by: Bagewafa | ઓક્ટોબર 28, 2012

જ.અહમદ ગુલના એક શેરની તઝમીન—મુહમ્મદઅલી વફા

જ.અહમદ ગુલના એક શેરની તઝમીન—મુહમ્મદઅલી વફા

 

ગા લ ગાનો માર્ગ જે ચૂકી ગયો

શબ્દના તે ચોકઠાં મૂકી ગયો

—–અહમદ ગુલ

 

એ ગઝલની ચૂંદડી લૂંટી ગયો,

પાલવોમાં કંટકો મૂકી ગયો,

એ કવનના બાગને ચૂંથી ગયો,

 

ગા લ ગાનો માર્ગ જે ચૂકી ગયો,

શબ્દના તે ચોકઠાં મૂકી ગયો.

Advertisements

શ્રેણીઓ