Posted by: Bagewafa | સપ્ટેમ્બર 15, 2011

મુકતક:હૃદયની લાગણી-મુહમ્મદઅલી વફા

હૃદયની  લાગણી-મુહમ્મદઅલી વફા

  

કોક દિ થાશે કબૂલ નિશ્ચે તમારી માંગણી

શ્રધ્ધાથી હું હવે માજું હૃદયની  લાગણી

 

એને અહિયા નથી તલવારની કૈં પણ જરૂર

એતો ફૂગ્ગો સબંધોનો  બસ ફકત  ટાંકણી 

 

શે’ર

 એક બીજાને વફા ના ઓળખી શક્યાં કદી

હાથ તાળી કેટલી વેળા અમે આપી  અહીં

 શે’ર

હે બાગબાં  ખોટો  વસં-તો નો ન ઇંતેજાર કર

ફૂલો નથી તો શું થયું કાંટા થકી બહાર કર

 

 


Responses

  1. its nice…


શ્રેણીઓ

%d bloggers like this: