Posted by: Bagewafa | એપ્રિલ 26, 2011

મુકતક:ચાર દિન ની જેલ છે.-મુહમ્મદઅલી વફા

ચાર દિન ની જેલ છે-મુહમ્મદઅલી વફા

 

ચંદ રાતોનો ભલા બસ હવે એ ખેલ છે

એટલું બળશે હવે જેટલું  કે તેલ છે

 

 હા પછી પણ એક વિશ્વે જવાનું છે વફા

એ પણ ખરું આ જગત ચાર દિન ની જેલ છે.

Advertisements

શ્રેણીઓ