Posted by: Bagewafa | જૂન 2, 2010
ગઝલ:હિજાબ બદલે છે—મુહમ્મદઅલી વફા
ગઝલ:હિજાબ બદલે છે—મુહમ્મદઅલી વફા
રોજ એ લિબાસ બદલે છે,
જિંદગી મિજાઝ બદલે છે.
ફૂલને ખરી જવું પડ્યું
રૂપ આ બહાર બદલે છે.
આંખમાં વહે એજ અશ્રુઓ,
દિલ કદી વિષાદ બદલે છે
દર્દની ઘણી કથાઓ છે,
લાગણી હિજાબ બદલે છે.
વારતા ન થૈ શકી પૂરી
નિત નવા વિચાર બદલે છે.
સબક જયાં થયો જરા પાકો
એ ફરી સવાલ બદલે છે.
એક તો હતો ફકત પ્રશ્ન
રોજ એ જવાબ બદલે છે
આ વફા તણી સરકતી કેડી,
કદમ ક્યા ધરાર બદલે છે?
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati poetry, GujaratiGazhal, GujaratiKavita, MakhdoomMohyuddin, Muhammedali Wafa
saheb,
great to read your views here… cool writing… loved it this one…
do visit http://www.madhav.in
its my blog – just started and welcome your comments.
By: MADHAV DESAI on જુલાઇ 7, 2010
at 5:24 પી એમ(pm)
Amazing very simple words contains deep thought.
By: sajid patel on જૂન 3, 2010
at 10:22 એ એમ (am)
નખશીખ સુંદર ગઝલ … અભિનંદન !!
By: કુણાલ on જૂન 3, 2010
at 2:40 એ એમ (am)