Posted by: Bagewafa | માર્ચ 17, 2010

અવસાદ માં –મુહમ્મદઅલી વફા

અવસાદ માં –મુહમ્મદઅલી વફા

જીંદગી વેરાય ગૈ   વિખવાદમાં

જખ્મ સૌ આહો ભરે  અવસાદ માં

 

આંખમાં  કૈં વાદળો ફરતા હતા

વેદના વરસી પડી    વરસાદ માં


Responses

  1. Verynicely put…….

    ” આંખમાં કૈં વાદળો ફરતા હતા,

    વેદના વરસી પડી વરસાદ માં.”

    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org


શ્રેણીઓ