Posted by: Bagewafa | માર્ચ 10, 2010

ગુજરાતી શાયરી:( મુકતક )રંજાડતા રહો—-મુહમ્મદઅલી વફા

રંજાડતા રહો—-મુહમ્મદઅલી વફા

વેદના થોડી જરા ઊગાડતા રહો

ને બને તો દિલ જરા રંજાડતા રહો

 ખ્યાલ તો રાખો કદી મિત્રો તણો વફા

જખ્મ ને પણ હાથ થી શણગારતા રહો

Advertisements

Responses

  1. આ તો સમય ની વાત છે દિલ ને બતાવી દો,

    એને જરા હળવેક થી ને સમજાવતા રહો.


શ્રેણીઓ