Posted by: Bagewafa | જુલાઇ 15, 2009
દોરાયલી રેખા મહીં—મુહમ્મદઅલી વફા

દોરાયલી રેખા મહીં—મુહમ્મદઅલી વફા
તારીજ હદમાં તું અહીં વિસ્તરી શકે
દોરાયલી રેખા મહીં તું ફરી શકે
તારી છબી તું આયને જોઇલે પ્રથમ
ને તે પછી તું અન્યને એ ધરી શકે
તોફાન જો આવે હવાનું અહીં બને
તો વૃક્ષનું કોઈ પણ પર્ણ ખરી શકે
વાતાવરણ આ બાગનું હોયજો માફક
કળિયો તણી અહિ પાંદડીઓ ખિલી શકે
એતો વરસવાનો મૂશળધાર થૈ વફા
તારા મહીં હો હામ તો સંઘળી શકે
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
તારીજ હદમાં તું અહીં વિસ્તરી શકે
દોરાયલી રેખા મહીં તું ફરી શકે
Wah kya baat hai…Nice gazal
hadthi vadhi jaish to tarat ja mati jaish…
By: Dilip Gajjar on જુલાઇ 17, 2009
at 4:48 પી એમ(pm)