Posted by: Bagewafa | જૂન 9, 2009

ગઝલ*ફકત તુંજ રબ છે-મુહમ્મદઅલી વફા

ફકત તુંજ રબ છે-મુહમ્મદઅલી વફા

 

બધા આ  સબબ છે

ફકત તુંજ રબ છે

 

ઝુકેલા  નયન છે

શરમ છે અદબ છે

 

હ્ર્દયમાં છે મૃગજળ

નયનમાં પરબ છે

 

નદીમાં  નહાતી

અમારી તરસ છે

 

નશાથી પલળશો

નજરનો કળશ છે

 

કદમને બચાવો

લસ્રરતું મરક છે

 

કદીના લઠડશો

વફાની સડક છે

 *****

“વફા” ને કહી દો,
ગઝલ આ સરસ છે

 razia Mirza
shvas.wordpress.com

Advertisements

Responses

 1. વફા સાહેબ

  ગઝલ આ સરસ છે

 2. નદીમાં નહાતી
  અમારી તરસ છે

  કદીના લઠડશો
  વફાની સડક છે
  ……ને..

  “વફા” ને કહી દો,
  ગઝલ આ સરસ છે.

 3. saras Ghazal!!
  Sapana


શ્રેણીઓ