Posted by: Bagewafa | માર્ચ 20, 2009

ગઝલ:બદનામ લાગે છે–મુહમ્મદઅલી વફા

ગઝલ

બદનામ  લાગે છે–મુહમ્મદઅલી વફા

badnamlagechhee

Advertisements

Responses

  1. પડી ગૈ છે જરા આદત હમેશા બોલવાને હક!

    અને તેથી જમાનામાં વફા બદનામ લાગે છે.

    True reflection of your personality!

  2. વફા ની દરેક વાતો મા હમેંશા દમ લાગે છે
    પડ્યો એનો સાદ બહેરા કાનો પર એવું કેમ લાગે છે…!!

  3. જનાબ મુહમ્મદઅલી,
    આદબ અર્જ હૈ,આપની ગઝલ “બદનામ લાગે છે”,વાંચી ને માણી
    “ઉઠાવી ભાર સુરાનો ફરીશ તું ક્યાં સુધી શાકી?
    જરા તો ખ્યાલ કર ખાલી ઘણાંયે જામ લાગે છે” વાહ!વાહ!ક્યા ખૂબ કહી
    -શુક્રિયા
    કદી ફૂરસદે મારા બ્લોગની http://dhufari.wordpress.com પર મુલાકાત લેશો
    -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  4. હૃદય ગમગીન વાતાવરણ સુમ સામ લાગે છે

    ન વર્ષી વાદળી એનોજ આ અંજામ લાગે છે

    Gazal start with jaandar matla..then ek se badhker ek shaer !!Wah Wafa…
    I have put my first audio song on blog !

  5. પડી ગૈ છે જરા આદત હમેશા બોલવાને હક!

    અને તેથી જમાનામાં વફા બદનામ લાગે છે.

    બજારો જો અમે ભરતે મળી જાતે ઘણા મિત્રો.

    હવેતો ગેરને મળવા જતાં પણ દામ લાગે છે.

    Best to come.

    http://www.yogaeast.


શ્રેણીઓ