Posted by: Bagewafa | જાન્યુઆરી 14, 2009

મોમિન ના એક શેર પર તઝમીન-વફા

ansoo

મોમિન ના એક શેર પર તઝમીન-વફા

 

સાકી     કહે   છે    એવા     શરાબીને  સો  સલામ,
    આંસુ     ભરે     છે જામમાં    જ્યારે   સુરા    નથી

                                                                _મોમિન

તઝમીન_વફા

દિલથી દઉં  એની સુરાહીને  સો સલામ.

એની નજર  ની એ પયાલીને સો સલામ.

એના હ્રદય  ગુલની ગુલાબી ને સો સલામ

   સાકી     કહે   છે    એવા     શરાબીને  સો  સલામ,
    આંસુ     ભરે     છે જામમાં    જ્યારે   સુરા    નથી.


Responses

  1. Nice TAZMIN

    Siraj Patel “Paguthanvi”

  2. Very good. I enjoyed it well.
    -jalal mastan ‘jalal’ (Gujarati Ghazal Writer, Ahmedabad).


શ્રેણીઓ