Posted by: Bagewafa | નવેમ્બર 11, 2008

તાઝિયતે આદિલ—મુહમ્મદઅલી વફા

તાઝિયતે આદિલ—મુહમ્મદઅલી વફા

ashrunumata

taziyateadil1

(ગઝલના) આયના ઘરમા,  સતત , પગરવ,  ગામ એ ન્યુયોર્ક(ન્યુયોર્ક નામે ગામ),  વળાંક ,મળે કે ના મળે(મળે  ન મળે)

 

ઉપર દર્શાવેલ નામો આદિલ સાઅહેબનાં  ગઝલ રત્નો છે.જેનાં નામ કેટલીક જગ્યાએ ટુંકાવીને કે થોડા ફેરફાર સાથે  લય મળે એ ખાતર લખ્યા છે.

                                                   

હું મળું   કોને(કોને મળું ?,) એ મારો પ્રથમ પ્રકાશિત થનાર કાવ્ય સંગ્રહનું નામ  છે. જેનું મુખ પુષ્ઠ બાનાવવાનું બહુ માન આદિલ સાહેબ મુજ નાચીજને આપનાર હતા. પણ સમયે  એ તકથી  મને વંચિત રાખ્યો.

Advertisements

Responses

  1. હવે વંચાયું. કદાચ મારી આંખની નબળાઈ હશે.
    બહુ જ ભાવવાહી અંજલી …

  2. એ ગલી ભઠીયારની ક્યા જઈને શોધવી……ભટિયાર ? this anjali is touchy…

  3. બહુ ભાવસભર અન્જલિ છે તેમના વ્યાપક સર્જનો પણ અન્જલિમા સમાય છે…થઈ સુનિ અને મક્તો ગજબનો છે આપને બુક ટાઈટલ આપિ શકુ છુ મારુ કામ ડિજીટલ ડીઝાઈનનુ છે.

  4. hy bahu maja padi aa vanchi ne

  5. very small fonts. Can’t read at all.
    Read my tribute to him at –
    http://kaavyasoor.wordpress.com/2008/11/08/adil_tribute/


શ્રેણીઓ