Posted by: Bagewafa | નવેમ્બર 20, 2007
ગઝલ :ખૂનથી લથપથ થયો_મુહમ્મદઅલી વફા
ખૂનથી લથપથ થયો ખૂંપી ગયો,
સાંજની લઈ ઓઠ પાછો આવશે,
વેદનાનો મોર પણ આવી ગયો,
બાગમાં ફૂલો હતા સહુ આશના,
ને વિમાસણમાં હતા સહુ હમસફર,
રાતડીના શ્વાનનું પૂછો ન કંઈ
ઓ ‘વફા’આ કયાં સુધી તું જાગશે,
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Muhammedali Wafa
Blood and the sunset colours…. wow! imagination of a poet.
Ne vimasan ma hata sahu hamsafar,
rah chiri timir ne nikri gayo.
Enjoyed. Thanks. keep it up.
By: B. Husain Bhayat on નવેમ્બર 21, 2007
at 10:33 એ એમ (am)