હાજી બ ગોયમ_ વફા
મન તુરા હાજી બગોયમ, તુ મરા હાજી બગો(ફારસી)
અનુ.તુ મને હાજી કહે હું તને હાજી કહું.
શેર નો ગુજરાતી શેરમાં ભવાત્મક અનુવાદ:
ચાલ તારી પીઠ ને હું થાબડું ,
તુપણ મારી પીઠને થાબડ જરા.
હાજી= પવિત્ર મક્ક્કા શહર ખાસ નિયત સમયે જઈ ઈસ્લામના પાયાના પાંચ સિધ્ધાંતો માથી એક સિધ્ધાંતની વિધિ નો અમલ કરનાર.
અય ખુદા ! હર મોમિન કો યે દિન, યે નસીબ અતા કર્ કી વો ઇસી જગહ આકે કહે” લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક.ઇન્નલહમ્દ, વ નેઅમત લકવલ મુલ્ક, લા શરીકલક. આમીન.
By: Razia mirza on ફેબ્રુવારી 7, 2009
at 7:54 એ એમ (am)
very beautiful shayri
grazie
aapki dost
pooja
——————————————————————————–
==========LA VITA FA SCHIFO===========
Aik biKhrii sii ziNdaGi hai, Roii sii aaNkheN haiN
KhaamoSh niGaaheN haiN jo chaltiiN haiN leKe
SaNg apne, bhuli-bisrii yaadoN Ka jahaaN
===============Pooja_D==============
By: bhavesh on ફેબ્રુવારી 22, 2008
at 9:45 એ એમ (am)