કોણ માનશે1- મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | માર્ચ 8, 2007
ગઝલ:કોણ માનશે?1- મુહમ્મદઅલી વફા
એ સમય વ્યથાનો હતો કોણ માનશે.
ભટકી જતે હુઁ યે લપસણા પથઉપર
ભેગા થયા તબીબો નિદાન ના કાજે
સમજતો હતો હુઁ વફા મારો ઈજારો,
આખરે એ ઉભય બેવ એક થઈ ગયાઁ,
ને અમે સહજથી એને મેળવી લીધો,
આમ સરળતાથી એ પ્રાપ્ત કયાઁ થતે,
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
આપના પ્રતિભાવ