Posted by: Bagewafa | માર્ચ 4, 2007

અરબી ,ગુજરાતીના સમાનતા ધરાવતા છઁદો_મોહમ્મદઅલી”વફા”

અરબી ,ગુજરાતીના સમાનતા ધરાવતા છઁદો_મોહમ્મદઅલી”વફા”

1_મુતકારિબ છઁદ(12 અક્ષરી)=ભુજંગી છઁદ(12અક્ષરી),સોમરાજી છઁદ(6 અક્ષરી),શશી છઁદ(3 અક્ષરી)
2_મુતકારિબ છઁદ(11 અક્ષરી) =દોધક છઁદ (11 અક્ષરી)
3_મુતકારિબ અસ્રમ છઁદ (11 અક્ષરી)= ઇઁદ્રવજ્જા છઁદ(11 અક્ષરી)
4_મુતકારિબ છઁદ (22 અક્ષરી)=મદિરા છઁદ (22 અક્ષરી)
5_મુતકારિબ મુઝાઅફ છઁદ(18 અક્ષરી)= મંજરી છઁદ (9 અક્ષરી)
6_મુતદારિક છઁદ (15 અક્ષરી) = સારંગી છઁદ(15 અક્ષરી)
7_મુતદારિક છઁદ (12 અક્ષરી)= સ્રગ્વિણ છઁદ (12 અક્ષ્રરી),વિમોહા છઁદ(6 અક્ષરી)
8_ મુતદારિક છઁદ (8 અક્ષરી)= વિદ્યુન માળા છઁદ(8 અક્ષરી)
9_ મુતદારિક છઁદ (12 અક્ષરી ,12 શબ્દી) =બિદુલ્લિખા છઁદ (6 અક્ષરી)
10_હજઝ છઁદ (16 અક્ષરી) =મુદ્રા છઁદ (4 અક્ષરી)
11_ હજઝ છઁદ (16 અક્ષરી) =નારાચ છઁદ (8 અક્ષ્રરી),મીમેત છઁદ (32 અક્ષરી),પ્રમાણિકા છઁદ(8 અક્ષરી)
12_ રજઝ મત્વી છઁદ(16 અક્ષરી)=સમુહી છઁદ (4 અક્ષરી)
13_ રજઝ છઁદ(16 અક્ષરી)= (હિઁદી)હીર છઁદ (4 અક્ષરી)
14_રમલ છઁદ(16 અક્ષરી)= સૂમ છઁદ (4 અક્ષરી),વાર છઁદ( 4 અક્ષરી)
15__રમલ છઁદ(14 અક્ષરી)=સમાનિકા છઁદ (7 અક્ષરી)
16_ રમલ મહફ્ઝૂફ છઁદ(15 અક્ષરી) =ચામર છઁદ (15 અક્ષરી)
17_કામિલ છઁદ (20 અક્ષરી) = ગીતક છઁદ(20અક્ષરી)હંસા છઁદ(20 અક્ષરી ત્રણે કોઠે મળેછે),સઁજુકતા છઁદ (10 અક્ષરી),પ્રિય છઁદ (5 અક્ષરી)

આધાર:શાઇરી ભાગ 1 _2_ હાશિમ બીન યુસુફ ભરૂચા”ઝાર” રાઁદેરી
આ દરેક છઁદોને ઉદાહરણ સહિત વાઁચવા માટે નીચેનુઁ URL કલીક કરો.

http://bazmewafa.blogspot.com/2007_01_01_archive.html

Advertisements

શ્રેણીઓ