Posted by: Bagewafa | નવેમ્બર 30, 2006

ગઝલ: સંગીન છે સાકી -મુહમ્મદઅલી વફા

સંગીન છે સાકી -મુહમ્મદઅલી વફા

ગુનો તો આપણો પણ આ ઘણો સંગીન છે સાકી.
જરા દ્રષ્ટિ તોકર રાત પણ રંગીન છે સાકી.

સુરાલયના બધા દ્વારો ને જરા તુ બન્ધ નહીઁ કરતો,
તરસ્યાની બધી તરસો ઘણી સાકીન છે સાકી.

નજર હો કે ભર્યો સાગર અહીઁ બન્ને બરાબરછે,
ભલેને શેખજી કહેતા હો કે બેદીન છે સાકી.

અહીઁ પીવાનુ કારણકયાઁ?અમે તોબા કરી પીશુઁ,
‘વફા’ નુ આમ તો બહુ ચોખ્ખુઁ બાતીન છે સાકી.

28નવે.2006
For more sakinama pl.click.

http://bazmewafa.blogspot.com/

Advertisements

શ્રેણીઓ