કોણ માનશે?–મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | જુલાઇ 31, 2006
ગઝલ:કોણ માનશે?4–મુહમ્મદઅલી વફા
મારોજ એ ,પડછયો હતો કોણ માનશે.
ને.મેઁજ ફેઁકયા એ હતા થોડા પથ્થરો,
એ કેટલી કળી પૂષ્પ ઉપર, ફર્યો પ્યારથી
કઁઇકેટલા કર્યા પ્રયત્ન ભુલવા એ ગમ
મે તો ચલાવ્યાઁ તીર ઘણા તાકી તાકીને
પાણીથકી ‘વફા’એ ન ભુઁસીશક્યુઁ કોઇ
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, છંદ, નઝમ, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Muhammedali Wafa
આપના પ્રતિભાવ