સદીઓનું રણ જોયું _મુહમ્મદ અલી વફા
Posted by: Bagewafa | જુલાઇ 27, 2006
ગઝલ:સદીઓનું રણ જોયું _મુહમ્મદ અલી વફા
પાનખરની આંખમાં દૂઝતું સ્મરણ જોયું.
બૂઝવી શક્યો પ્યાસ હું ના તારા મયકદે,
જીરવી લેત વાત જો બે ચાર દિનની હોત,
વાત પથ્થર ની તો શી એનો મિજાઝ વજ્ર
માણસો ક્યાં છે ‘વફા’વસ્તી તણા રણમાં,
Posted in ગઝલ | ટૅગ્સ: ગઝલ, મુહમ્મદઅલી વફા, Muhammedali Wafa
આપના પ્રતિભાવ