કોણ માનશે?3- મુહમ્મદઅલી વફા
Posted by: Bagewafa | જુલાઇ 17, 2006
કોણ માનશે?3- મુહમ્મદઅલી વફા
તારા નગરની જાણ હતી કોણ માંનશે?
શોધી રર્હ્યો હુઁ તને વસ્તી અને રણમા.
સ્રુસ્તિનુ સર્જન થયુઁ એક કુનના ઈશારે
પાકી જતાઁ સંઘરે નહીઁ ન ડાળકી ન વ્રુક્ષ,
.સુકાયા પછી પાઁદડા ખરતે નહીઁ “વફા”
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Muhammedali Wafa, Sher
આપના પ્રતિભાવ