Posted by: Bagewafa | જૂન 7, 2006

કયાઁ મળે- -મોહમ્મદઅલી ભૈડુ”વફા”

તસ્વીરમા તાસીર તારી ક્યાઁ મળે .
હાથોમહીઁ તકદીર તારી ક્યાઁ મળે .

મારગ સહુ અળખામણા આ પંથના,
સપના મળે તાબીર તારી કયાઁ મળે.

-મોહમ્મદઅલી ભૈડુ”વફા”
07જુન2006


શ્રેણીઓ

%d bloggers like this: