Posted by: Bagewafa | જૂન 5, 2006

રંગો ફૂટી ગયા – મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

હેથા રહ્યા આ હાથ ને સબન્ધ તૂટી ગયા.
દોરી ગઈ સચવાઈ પણ પતંગ લૂટી ગયા.

કઁઈ કેટલા અરીસાઓ પણ હેમખેમ છે,
કઁઈ કેટ્લા ચહેરાઓના રંગો ફૂટી ગયા.

મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

Advertisements

શ્રેણીઓ