Posted by: Bagewafa | જૂન 4, 2006

કિસ્મત ફળી ગઈ – મોહમ્મદઅલી ભૈડુ”વફા”

કેવી ખુદાની શાન કે કિસ્મત ફળી ગઈ.
મારી સુરાહી જામમા રહેમત ભળી ગઈ.

નીકળી પડ્યો હુઁ શોધવા પાપોના કાફલા,
એહ્સાન મારા રબનો કે તૌબા મળી ગઈ.

મોહમ્મદઅલી ભૈડુ’વફા’
28જુલાઈ2005

Advertisements

શ્રેણીઓ