બાગે વફા*ગુજરાતી
હક આપો**મુહમ્મદઅલી’વફા’
હક આપો**મુહમ્મદઅલી’વફા’
સળગતી રકતની હોળી ઉપર જિવવાનો હક આપો.
અમારી રીતથી અમને જરા મરવાનો હક આપો.
ધરા નીચે જવાનું તો  બધાએ છે સતત નિશ્ચિત
ધરા પર પણ  અમનથી કંઇક રહેવાનો હક આપો.
તમે જાતે ઉછેર્યાં છે, બધા  આ ઝાડો ને ફૂલો,
હવે ધીરજ જરા ધરજો,   મહ્ક્વાનો  હક આપો.
અમારા ખૂનથી,  બુઝશે નહીં આ પ્યાસો ધરતીની,
અમારા પ્રેમથી  દિલબરને  , ભીંજવવાનો  હક આપો.
ખેર**મુહમ્મદઅલી’વફા’
ખેર**મુહમ્મદઅલી’વફા’
ઝાંઝવાની જિદ વધી, પ્યાસા હરણની  ખેર!
પી જશે એ બુંદ બુંદ ,  સુકા ઝરણની ખેર!
આપણાથી એ જિવન  જિરવી શકાય કયાં,
મોહતાજી કફન ની હો ,એ મરણની  ખેર!
પીઠમાં ખંજર હુલાવ્યું પાસ બેસી ને,
હા હવે હૈયું વદે એવા શરણની ખેર!
એક પણ છાંટો નથી,  આ વાદળો કોરાં,
હે મુસાફર! જા મનાવી લે તુ રણની ખેર!
આગ બસ લાગેલ છે  આખા મધુવન માં,
બંધ માર્ગ_રવિન્દ્રનાથ ટાગોર
બંધ માર્ગ_રવિન્દ્રનાથ ટાગોર
મેં વિચાર્યું કે મારા પ્રવાસનો અંત આવી ગયો છે
મારી શક્તિની છેલ્લી સીમાએ –મારી સામેનો માર્ગ બંધ થઇ ગયો છે
પુરવાઠાઓ  પૂર્ણતાની આરે આવી પહોંચ્યા છે
અને એ સમય આવી પહોંચ્યો છે કે શાંત અસ્પષ્ટતા,માં આશ્રય લઉં
પણ મને સમજાયું કે તારી ઈચ્છા શક્તિને અંત નથી
અને જયારે જીભ પર  વૃધ્ધ શબ્દો  મૃત્યુ પામે છે
ટર્કીશ કવિ નાઝિમ હિકમત ની વિચાર ધારા
ટર્કીશ  કવિ નાઝિમ હિકમત ની વિચાર ધારા
જીવવાને માટે મરવું
એ કેટલું  આનંદદાયક છે
મરવા માટે  જીવવું
એ કેટલું  મૂર્ખતા ભર્યું છે
એકલવાયું જીવો
એક ઊંચા અટૂલા  ઉભેલા વૃક્ષની જેમ
અને મળીને જીવો
એક જંગલની જેમ
અમે અપેક્ષાના સહારા પર
ભગ્ન થઇને   જિવન એ રીતે વીતાવ્યું
જેવી રીતે  તને પ્રેમ કર્યો છે.
(નુસ્ખ્હાએ વફા**ફૈઝ અહમદ ફૈઝ અનુ.વફા)
કંટક અમારા ખૂનમાં**મુહમ્મદ અલી’વફા’
કંટક અમારા ખૂનમાં**મુહમ્મદ અલી’વફા’
કંટક અમારા ખૂનમાં ખૂંપાયલો હજી.
આ લાગણીનો તાર પણ ચૂંથાયલો હજી.
સર્વે દિશાથી  આવતાં પડઘા બની કિરણ
સૂરજ તમારા તાપનો  ભડકાયલો હજી.
દર્દો બનીને કાફલા  પગરવ બધા ગણે
રેતી મહીં  આ પગ જુઓ અટવાયલો હજી.
લીલી નસોમાં સર્પના વિષ  જામતાં ગયાં
આ માનવી માં છે પશુ  સંતાયલો હજી.
ફૂલો જુદાં કરતા હતાં  આ બાગથી સતત
એ મટી ઈશ્વર__મુહમ્મદઅલી’વફા’
એ મટી ઈશ્વર__મુહમ્મદઅલી’વફા’
કાલ જે બાઘર હતો આજ એ બે ઘર થયો.
એ મટી ઈશ્વર તમારા હાથમાં  પથ્થર થયો.
એ કદી ઊગી ગયો  બારણે ને ભીંત પર,
એ પ્રથમ દાદો થયો ને પછી ઈશ્વર થયો.
ચૂભતો એ ફાંસ થઇ આંખમાં  મારી  કદી
ને કદી સુર્મો બની આંખમાં સહચર થયો.
તું સદા ચીંધી દિયે   મુજ તમામ લક્ષણો,
આયનાની જાત થઇ કેટલો બદતર થયો.
તાજા ખબર***મુહમ્મદઅલી’વફા’
તાજા ખબર***મુહમ્મદઅલી’વફા’
અશ્રુની ગાગર ફૂટી! તાજા ખબર.
કોઇએ ઇજ્જત લૂંટી! તાજા ખબર.
થઇ ગયું ખંડિત આ ઇશ્વરનું નગર,
મસજિદો  એની તૂટી ! તાજા ખબર.
મોજ ત્રિશૂળોને છે આજે જુઓ,
તેગ ને આંખો ફૂટી ! તાજા ખબર.
કોણ સીતા, કોણ મરિયમ, કોણ તું?
ઈજજતો સહુની લૂંટી ! તાજા ખબર
શેખ , બ્રહમન ને કશું   પૂછો નહીં,
એમની ગરદન ઝૂકી ! તાજા ખબર
તૂટતો રહ્યો** મુહમ્મદઅલી’વફા
અહમ કંટકનો રોજ તૂટતો રહ્યો.
જખ્મ ફૂલો નો  સતત ફૂંટતો રહ્યો.
બેખબર  માળી શું અહીં કરી શક્યો
આ હવાનો ઝોકો  સુગંધ લૂંટતો રહ્યો.
નામની તખ્તી રેતપર ઉગાડી પણ,
કાળનો પંજો ક્રૂળ  એ ભુંસતો રહ્યો.
કાફલો તો  નિર્ભિક બની સફરમહિ છે,
શ્વાન  ઇર્ષાનો  સતત  ભૂંકતો   રહ્યો
કેટલી કડવી, સત્ય વાત છે  પ્રિયે,
જો”વફા” એ પણ સતત  થૂંકતો રહ્યો.
ફૂલ એના બાગના****મુહમ્મદઅલી’વફા’
ફૂલ એના બાગના****મુહમ્મદઅલી’વફા’
નેક મંઝિલને હવે તરતી કરો.
માણસાઈની હવે   ભરતી કરો.
એ કબૂતર તો કદી મોંઘું નથી,
પ્રેમની પાંખો બધી ફરતી કરો.
કોણ કાળું? કોણ ગોરું ?જો નહીં,
લાગણીની હોડકી તરતી કરો.
એક અલ્લાહ,એક ઈશ્વર, એક ઇશ,
બંદગીની  પાંદડી  ખરતી કરો.
ફૂલ એના બાગના પ્યારા  બધા,
ખૂશબૂથી મ્હેકતી ધરતી કરો.
હંસલી બેબાકળી  થઇ ને ફરે,
પ્યારના મોતી ધરી  ચરતી કરો.
નફરત તણી ઊધઈ ને પણ’ વફા’
નજરો નમાવી લે જરા ****મુહમ્મદઅલી’વફા’
નજરો નમાવી લે જરા ****મુહમ્મદઅલી’વફા’
નજરો નમાવી લે જરા પાંપણનો  ખયાલ કર.
હૈયા અને આ આંખનાં સગપણનો ખયાલ કર.
આવીશ ના તું આમ ખોલી  કેશ ને  સખે,
એનું હૃદ ય તો કાચનું  દર્પણનો  ખયાલ કર.
દરિયો સુગંધો નો કદી ,તો કંઇ યાદની સણક
આવે ભલે  જે રીતથી  તારણનો  ખયાલ કર.
ચૂમી રહ્યાં છે વેલ ફૂલો સૌ ડાળ ને  જુઓ,
કેમ આવે છે સતત _ મુહમ્મદઅલી’વફા’
કેમ આવે છે સતત _ મુહમ્મદઅલી’વફા’
એ કશું બોલ્યાં નહીં  પહેલા ખિતાબ માં,
મૌન અંકિત થઇ ગયું  દિલની કિતાબમાં
બાદ બાકી થઇ ગઈ જિવનના  બાગ થી
ક્યાં કશું બાકી હવે રહ્યું હિસાબમાં
ફૂલ જેવાં છે ચરણ કંઇ તો વિચાર કર
કેમ આવે છે સતત નિશ દિન ખવાબ માં
યાદમાં તારી સમાયો  કૈફ એ સદા
ગાફિલો શોધે જુઓ એને શરાબ માં
આસ પાસ ___મુહમ્મદઅલી ‘વફા’
આસ પાસ ___મુહમ્મદઅલી ‘વફા’
કોણ આ ચ્હેકી રહ્યું છે આસ પાસ
પૂષ્પ થઇ મ્હેકી રહ્યું છે આસ પાસ
યાતનાના તોડી સહુ યે  કાંગરા
સુખ આ ખડકી રહ્યું છે આસ પાસ
આ જિવનની શૂષ્ક પગદંડી ઉપર
રંગ કો   ઘૂંટી રહ્યું છે આસ પાસ
હું હતો આ સફર મહીં  બસ એકલો
સાથ કો  ભટકી રહ્યું છે આસ પાસ
કો ’વફા’આ નિબિડ કટૂ અંધકારમાં
નયન ને બોલવા દેજો__ મુહમ્મદઅલી’વફા’
નયન ને બોલવા દેજો__ મુહમ્મદઅલી’વફા’
કરીને  બંધ હોઠોને   કવન ને બોલવા દેજો
ખુલાસાની જરૂરત શી  નયન ને બોલવા દેજો
ભલા એની પ્રસિધ્ધીની કદી કયાં છે  જરૂરત પણ
કળી ને બોલવા દેજો   ચમન ને બોલવા દેજો
અને એતો જશે મહેકી  મહક એની  સખાવત છે
અતર ને બોલવા દેજો    સુમન ને બોલવા દેજો
બની આક્રોશ એ ઝરશે  રગેરગથી   અમારી એ
શબ્દો-મુહમ્મદ અલી’વફા’
શબ્દો-મુહમ્મદ અલી’વફા’
કેટલા છે આ બધા  ચર્ચાયલા શબ્દો
મૌનની આંખો મહીં ખડકાયલા શબ્દો
તૂટવાના તારલાની ડાળકીથી એ
ક્ષીણ ,પોલા, હોઠથી છોલાયલા શબ્દો.
વારતાના ચોસલે ઊભા અદબથી  એ
બાળપોઠી  માં સડે  રઘવાયલા શબ્દો
હોય ગાલિબ ની ગઝલ  દોહા કબીર તણા
આવશે ભાવો મહીં ખોવાયલા શબ્દો..
વાગશે પાષાણ સમ ઘાવો કરી ઊંડા
દુશ્મનીની ગોફણે ફેંકાયલા શબ્દો
સાચવી લીધા અમે ગઝલો તણે ઝરણે
ધોધ થઇ સાગર મહીં   ધર્બાયલા શબ્દો
સૂરજની આણ છે___ મુહમ્મ્દઅલી’વફા’
સૂરજની  આણ છે___ મુહમ્મ્દઅલી’વફા’
રાતે કમર દિવસે રહી સૂરજની  આણ છે.
ને  આપણા દીવે હવે ધીરજની તાણ છે.
રોપ્યા વગર તો એ કદી  ઊગી નહીં શકે
ઢગલે ખળીઓના જુઓ બીજોનાં પ્રાણ છે
ખૂને જિગરની હોડમાં તરતું એ થઇ જશે
ચીરી જરા હૈયું જુઓ હિમંતની ખાણ છે.
શીખી ગયા એ પણ રસમ આ જાનવરો તણી
એવા પુરાયા  ઘરમહીં જાણે ગમાણ છે.
સ્મિત મઢાવી લે_ મુહમ્મદ અલી ”વફા.”
સ્મિત મઢાવી લે_ મુહમ્મદ અલી .વફા.
હોઠ પર થોડું હવે સ્મિત મઢાવી લે
આંખમાં રંગો તણા પરદા ચઢાવી લે
આપવો જો હોય કો ધોકો કદી મુજને
જૂઠના ચહેરા ઉપર  નકશી કરાવી લે
ક્લ્પનાનાં દેશમાં તો ક્યાં સુધી  ફરવું
કોઇ દિ ઓ યાર તું ઘુંઘટ હટાવે લે
આજ મારા હું કરી લઉં છું ગુના કબુલ
તું હવે  તારી રહમથી બસ બચાવી લે
દૂરથી એક પડઘો _ મુહમ્મદઅલી’વફા’
દૂરથી એક પડઘો _ મુહમ્મદઅલી‘વફા‘
ઝાંઝવાંના કૂવે છેતરે છે મને
જામ ખાલી થયેલો  ધરે છે મને
દૂરથી એક પડઘો બની આવ તું
શબ્દનાં ખોલ જખમી કરેછે મને.
થાય તાજું ઇમાં જોઇ કુદરત બધી
દિલ મહીં રાખવો તું ગમે છે મને
કેમ મારી છબી  ધુંધળી તું કરે
ભીંતમાં બેકસીની ચણે છે મને
અજનબી  રાહ પર શોધતો હું હતો
ને‘વફા‘  મુજ મહીં તું મળે છે મને
સાચવી લેજે_ મુહમ્મદઅલી’વફા’
સાચવી લેજે_ મુહમ્મદઅલી‘વફા‘
કદી તૂટી નહીં જાએ  રસમ ને સાચવી લેજે.
હવે જે ખાઇ લીધી છે કસમ ને સાચવી લેજે
ખુલાસાની જરૂરત પણ હવે રહેતી નથી દિલબર
બધાનાં  દિલ મહીં જે છે ભરમ ને સાચવી લેજે
પહોંચવું હોય જો એની સમીપ, શરત એ રહી છે ત્યાં
જિવનને ને સાચવી લેજે કરમ ને સાચવી લેજે
બધા સર્જન મહીં દીધા તને ઉત્તમ બધા દરજા
સ્પર્શ તણો તણખો _મુહમ્મદઅલી’વફા’
સ્પર્શ તણો  તણખો _મુહમ્મદઅલી‘વફા‘
મળતા રહો બસ હવે હસ્યા વગર
પાછા ફરો એક શબ્દ  કહ્યા વગર
વર્ષો તણો બોજ લઇ  ફરતા રહો
ખાડો કબરનો ભરો જીવ્યા વગર.
કાગળ અમારો અવતરે જો કદી
ફાડી દિયો એ તમે વાંચ્યા વગર
પાણી તણું એક પણ ટીપું નથી
ડૂબી ગયા  ક્યાં તમે તર્યા વગર
ઇચ્છા રહી  પામવાને સ્વર્ગની
પહોંચી શકાશે નહીં મર્યા વગર
કઇ રીતના મ્હોરશે  એ ફૂલડાં
માંગવું પડ્યું -મુહમ્મદઅલી’વફા’
માંગવું પડ્યું -મુહમ્મદઅલી‘વફા‘
અમારે રોજ  કિસ્મતથી વધારે માંગવું પડ્યું.
અને કંઈં તો  ફકત તારા ઇશારે માંગવું પડ્યું.
રહી મરજી ખુદા તારી દિયે અમને વધું હકથી
કદી તારી દુઆના પણ સહારે માંગવું પડ્યું.
અમે નજરે ભરી  લીધાં  સતત દ્રશ્યો  બધા તારા
અને બાકી હતું તે આ નઝારે માંગવું પડ્યું.
અમારી પાંસ પોતાનું કદી પણ કયાં હતું ખુદનું
કદી સાંજે અને માલિક  સવારે માંગવું પડ્યું.