Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | October 31, 2007

ખબર કયાંથી પડે _ વફા

pearl_9.jpgshell1.jpg 

 

ખબર કયાંથી પડે

આ ઘૂવડોના નગરમાં સહર કયાંથી પડે.
ક્યારે ઉષા આવીને ગઇ એ ખબર કયાંથી પડે.

મોતી વફા બાજારમાં શાનથી ફરતું રહ્યું ,
છીપો થકી રમનારની, ત્યાં નજર કયાંથી પડે.


Leave a response

Your response:

Categories